pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

સ્નેહ નો વરસાદ આવું પણ થાય ...

72
4.9

શું એવું ના થાય ? ??? હું તને યાદ કરું ને સામે તું આવી જાય ... શું એવું ના થાય ...?? મળીએ જ્યારે આમને સામને ..ને ઉભરાય હરખ ... શું એવું ના થાય ..? આ વરસાદ ના વ્હાલ માં મને મળે તારી સુગંધ ... શું ...