ખુબ જ ભાવદર્શક રચના
સોય દોરાથી શીખ
"પરોવાય એકબીજામાં પછી સુધારે સઘળા કાજ
હળીમળીને કાર્ય કરવાની સોયદોરો આપે સદા શીખ"
-----માનવ જીવનમાં સ્નેહ થકી મન એકબીજામાં પરોવી સંસારમાં સારા કાર્યો કરવાની પ્રેરણા સોયદોરા દ્વારા મળે છે.પ્રેમીઓ પણ સોયદોરાની જેમ એક બને છે
અલગ અલગ સ્વાભાવના જાતિના માનવી જયારે રાષ્ટ્રહિત માટે સોયદોરાની જેમ એક બને છે ત્યારે એકતાનું વાતાવરણ બને છે. ખુશી હદયે વ્યાપે
તેમ એકબીજા સાથે મળી સુંદર એકતાનું કાર્ય થાય
મારી રચના અહીં વાંચશોજી
-*----*----" સોયદોરા સમાન સ્નેહાળ માનવીઓ "
સમસ્યાનો વિષય
સુપરફેન
બધા લેખક જેમની પાસે આ બેજ છે તેઓ સબસ્ક્રિપ્શન માટે યોગ્યતા ધરાવે છે