તમારી પસંદગીની ભાષા સિલેક્ટ કરો
હોમ
શ્રેણી
લખો
સાઈન ઇન
માત્ર ને માત્ર..." Mr.Rajput". નામ માં શુ રાખ્યું છે ?. આપડે તો કૂળ થી ઉજળું થાવું છે. રાજપૂત નો દીકરો છું એટલે લોહીમાં જ જોમ અને જુસ્સો વહે છે પરંતુ નાનપણ થી જ શસ્ત્ર ની સાથે શાસ્ત્ર(લેખન-વાંચન નો ) નો પણ શોખ રહ્યો છે. આમતો કોમ્પ્યુટર એન્જિનિયર છું પણ પોતાના વિચારો ના વમળ મા ડૂબકી મારવાની માજા જ કંઈક અલગ હોય છે.બહુ અઘરા શબ્દો આપણને ફાવતા નથી એટલે લખવા ની ભાષા થોડીક સાદી છે,વ્યાકરણ ની ભૂલ હોઈ તો માફ કરજો પણ ચોક્કસ કહું છું કે મારા શબ્દો સીધા દિલમાં ઉતારશે. -બાકી તો "શુ પૂછો છો મુજને કે હું શુ કરું છું, "મને જ્યાં ગમે ત્યાં હરુંછુ-ફરુંછુ"

સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય