pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

હું લાગણીઓના ઉમળકા દબાવીને સમાજના ચકડોળે ફરી ફરી પણ ફરજ નિભાવી જાણતી એક સ્ત્રી છું.   હું પોતના આત્મથી વિલોપન પામી બીજાના કાળજાને ઠંડક આપતી હુંફને પાલવમાં સાચવી રાખતી એક સ્ત્રી છું.   હું સમાજની ...