વસ્યો છે ઇશ્વર આ જગમાં, જે જગત જનની શક્તિ થકી. એ શક્તિ સ્વરૂપ રૂપ છે સ્ત્રી, કાલી, ચંડી, દુર્ગા મા જ તુ. દિકરી સ્વરૂપે વહેતું સ્નેહનું ઝરણું છે તું, માતા સ્વરૂપે રેલાતા પ્રેમનો સાગર છે તું, ...