વહેલી પરોઢે આંખો ખુલે ને ત્યારે સામે કળાતા ઉઘડતા આભનો અજવાસ છું. નાના નાના કુંડાઓમાં ખીલેલા લાલ પીળા ગુલાબી પુષ્પોનો પરમ પમરાટ છું. હૈયુ કરે ખાલી તુ જ્યારે તો બાજુમાં બેસીને સાંભળતો મીઠો સહવાસ ...