pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

સફર એક લેખિકા તરીકેની...

4.9
348

પ્રતિલિપિ નામમાં જ એક નવું વિશ્વ સમાઈ ગયું છે. મારા માટે આ નામ એક પરિવારના સભ્ય જેવું છે. જોકે મારા આ સભ્ય સાથે મારી અચાનક જ મુલાકાત થઈ હતી. એકવાર મેં ફેસબુક પર મારી એક મિત્રની પોસ્ટ જોઈ. જેમાં એણે ...

હમણાં વાંચો
લેખક વિશે
author
પિંકલ મેકવાન
ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Jignasha Vataliya(Jigs)
    31 મે 2023
    પિંકલબેન ખૂબ ખૂબ સરસ ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ💐💐💐 ખરેખર પહેલો પ્રતિભાવ જો સાત મહિના પછી મળે તો એનો જે આનંદ હોય એનું વર્ણન કરી ન શકાય એવું હોય. તમારી મહેનત તમને આજે આ મુકામ પર લાવી છે અને એ મહેનત દેખાય પણ છે. તમારી વાર્તાઓ પ્રેરણાદાયી હોય છે અને એમાંથી ખરેખર ઘણું શીખવા જેવું પણ હોય છે. તમારી દરેક વાર્તા સ્પર્ધા જીતે એવી દિલથી શુભેચ્છાઓ💐💐 આમ જ લખતા રહો ને નવું નવું પીરસતા રહો. સાચું કહ્યું કે કોઈ વાંચતુ નથી ત્યારે દુઃખ થાય પણ જે લખ્યું એના પર એક પ્રતિભાવ પણ મળે ને તો લખેલું સાર્થક થઈ જાય. મને ઘણા લોકો પર્સનલમાં મેસેજ કરીને કહે છે તમને કોઈ તકલીફ છે તો તમે આવી પોસ્ટ કરો છો. પણ કોઈ કેમ સમજતું નથી કે તકલીફ હોય તો જ એવી પોસ્ટ ન આવે પણ આજુબાજુમાં બનતી ઘટનાઓ એવી પોસ્ટ લખવા મજબુર કરે આપણને. પણ એક વાત જરૂરથી કહીશ તમે મને મળ્યા છો ત્યારથી મને એક મોટા બહેન મળ્યા હોય એમ લાગે છે. તમારો સપોર્ટ હંમેશા મારી સાથે રાખજો. કેમ કે તમારી સાથે વાત કરીને મન ખૂબ જ હળવું થાય છે. બાકી તમે ખૂબ જ પ્રગતિ કરો એવી પ્રાર્થના
  • author
    28 જુન 2023
    આપની લેખક તરીકે ની સફર સારી નહોતી છતાં આપે હિંમત રાખીને આગળ વધવાનું ચાલુ રાખ્યું. આપની મહેનત રંગ લાવી અને આજે આપને લાખો વાંચકો મળી ચૂક્યા છે.. આપે કહ્યું કે પ્રતિલિપિ ના દરેક ઇવેન્ટ માં ભાગ લેવો જોઈએ. પણ અમારા જેવા કંપનીઓ માં એક મજદૂર તરીકે કામ કરતા લોકો પાસે સમય નથી હોતો. હું પણ ચાર વર્ષ થી પ્રતિલિપિ લખતો આવ્યો છું. ત્રણ વર્ષ રાહ જોવા છતાં મને પ્રતિલિપિ માં ઓળખ નહોતી મળી. અંતે કંટાળીને મે પ્રતિલિપિ ને ડીલીટ કરી નાખી. થોડા સમય બાદ ફરી એકવાર નવી આઇ ડી સાથે પ્રતિલિપિ માં પાછો આવ્યો અને વાર્તા લખવાનું ચાલુ કર્યું .. મારી પહેલી વાર્તા અમી છે. અમી માં મારે ઘણી જગ્યાએ ભૂલો થઈ છે. પણ એ ભૂલો ને સુધારીને હુ મારી બીજી વાર્તા લખવાનું ચાલુ કર્યું છે. આજે એક દોઢ - બે વર્ષ ના ગાળામાં મને વાંચકોનો ભરપૂર સાથ મળ્યો છે. હું આવક માટે લખતો નથી. બસ એક સપનું છે. મારા મર્યા બાદ પણ હુ લોકોના દિલમાં જીવતો રહુ. 😊🙏
  • author
    સિદ્ધ
    31 મે 2023
    લેખક તરીકેની તમારી યાત્રા ખરેખર સંઘર્ષમય રહી.. સાત મહિના સુધી પ્રતિભાવ માટે રાહ જોવી નાની વાત નથી. ખરેખર તમે એકદમ પ્રેરણાદાયક છો. હા તમારુ કહેવુ સત્ય છે કે જ્યારે પ્રતિભાવ ન મળે ત્યારે આપણે નિરાશ થઇ જઇએ છીએ પણ તમારી વાત મને ગમી માત્ર ઍક પ્રતિભાવ જેમણે તમને આપ્યો એમનાં માટે થઇ તમે સંપૂર્ણ વાર્તા લખી. મેમ આ ચાર વર્ષનો સંઘર્ષ તમને ફળ્યો છે નવ વાર્તા પ્રીમિયમમાં આવી જાણી ખૂબ જ ખુશી થઇ. તમે જે પણ લખાણ લખો છો ભલે લોકો કહે નવાં જમાનાનું નથી પણ કહેનાર ભૂલી જાય છે," હંમેશાં નવું જ જૂનું થાય છે." તમારી સફળ હમેશા ઉન્નતિભરી અને શુભ રહે એવી દિલથી શુભેચ્છાઓ.🙏