તમારી પસંદગીની ભાષા સિલેક્ટ કરો
વર્તમાન સમય માં સ્ત્રીઓ ની જવાબદારી કહીયે કે કર્તવ્ય બંને ખૂબ વધારે પ્રમાણ માં વિસ્તૃત થયાં છે. ચાર દિવાલો ની બહાર આવી ને સ્ત્રીઓ એ પોતની એક આગવી ભૂમિકા ઊભી કરી છે.ઘર અને બહાર વચ્ચે નું balancing ...
.. " વાંચી શકો તો વાંચજો હું ખૂબ ભરું છું ઊર્મિઓ બે શબ્દ વચ્ચે ની ખાલી જગ્યામાં" -કોઈ પણ સ્ત્રીનું આત્મ ગૌરવ- મને જાણવા માટે મારા લખેલા શબ્દો વચ્ચેની ખાલી જગ્યા પૂરનારું મૌન જાણવું પડશે, અવિવેકી વ્યક્તિઓને જાણવામાં રસ કે સમય કશું નથી મને, મારી સાથે વાત અણછાજતી વાત કરતા પહેલાં સો વાર વિચારવું પડશે, વાદ અને વિવાદ માં પડવું કદી નહીં ફાવશે મને, મારી સાથે ચાલવા માટે પારદર્શી સત્ય સાથે રાખવું પડશે, અતિ સરળ અને સહજ સાદગીસજ્જિત મન છેે મારી પાસે, મને જોતા પહેલાં નજર નું નિમ્નપણું છોડવું પડશે... અલ્પા જીતેશ તન્ના રાજકોટ.

સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય