સાહિત્ય લખવું એ મારો શોખ પણ છે અને આનંદ પણ.માટે સાહિત્ય જગતમાં વિચરું છું,અને મનના ભાવો પંક્તિઓ દ્વારા રજૂ કરું છું.અલગ અલગ વર્તમાનપત્રો અને મેગેઝીનમાં અવાર નવાર રચનાઓ પ્રકાશિત થતી રહે છે."પમરાટ" નામે એક કાવ્યસંગ્રહ પ્રકાશિત કરી ચુક્યો છું.વ્યાકરણ વિશેનું મને કઈ વિશેષ જ્ઞાન નથી માટે આપના સલાહ સૂચનો સદા આવકાર્ય રહેશે.સાથે સાથે આભાર પ્રતિલિપિનો કે જેમણે આપ સુધી અને આપને મારા સુધી પહોંચતા કર્યા......
આપનો એક પ્રતિભાવ અને ટિપ્પણી મારા માટે પ્રેરણાદાયી રહેશે....જય શ્રીકૃષ્ણ...🙏🙏🙏🙏🙏
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય