વાંચક મિત્રો આપનું સ્વાગત છે મારાં પ્લેટફોર્મ પર.. આ પ્લેટફોર્મ માત્ર સાહિત્ય રૂપિ મનોરંજન માટે છે.. અહીં આપણો સંબંધ એક વાંચક અને લેખક તરીકે હોવો જોઈએ.. અન્ય રિલેશન માટે ઘણા માધ્યમ છે. માટે મને કોઈએ ફાલતુ વાત કરવાં મેસેજ કરવો નહીં. હા, મારી વાર્તામાં કોઈ ભૂલચૂક હોય અથવા તમારો વિચાર રજૂ કરવાં તમે મને ચોક્કસ મેસેજ કરી શકો છો. વાર્તામાં તમને કંઈક નવું એડ કરવાની ઈચ્છા થાય જે તમારા વિચારો પર હોય તો ચોક્કસ રજૂ કરી શકો છો..... પણ કેમ છો..? ક્યાંથી છો? અથવા શું કરો છો? એ બાબતમાં કોઈએ મેસેજ કરવો નહીં..
@અલ્પાબા "ચંદ્રા"
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય