ખુબ જ઼ ઉત્તમ લખાણ
જોરદાર ભાવદર્શક
ભારતીય સંસ્કૃતિમાં સંગીતને ખુબ જ઼ પ્રાધાન્ય આપવામા આવે છે. આજે થોડો બદલાવ થયો છે
પહેલા સંગીતની ધૂને શુરવીરોના મસ્તક ડોલતા
આજે તો ડીજે ના બખાળામાં લોકોના ટાંટીયા ધ્રૂજે છે
સુર તાલનું જ્ઞાન રહ્યું નથી બસ ગમે તે મ્યુઝિક સાંભળી ખબર વગર જ઼ નાચતા જોવા મળે છે
પહેલા સંગીતના પ્રસન્ગો મુજબના સુરનું જ્ઞાન દરેકને હતું ભારતીય સંસ્કૃતિ સાચા સુર તાલ પર ઝૂમતી
પણ પશ્ચિમના આંધળા અનુકરણને કારણે ભારતીય સંસ્કૃતિના તન મન ડોલાવતા હ્નદયગમ્ય સૂરો વિસરાયા અને
પશ્ચિમના સુર તાલ વગરના સન્ગિત પાછળ યુવા પેઢી ઘેલી બની સમજ્યા વગર જ઼ નાચવા લાગી છે
જે રાષ્ટ્ર માટે ચિંતાજનક છે. ભારતીય સંગીત ના સુર તાલ જાણકાર ઘટ્યાં છે.
મારી રચના વાંચશોજી
--*---" સંગીતની ધૂને ડોલે મસ્તક શુરવીરોના. "
સમસ્યાનો વિષય
સુપરફેન
બધા લેખક જેમની પાસે આ બેજ છે તેઓ સબસ્ક્રિપ્શન માટે યોગ્યતા ધરાવે છે