pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

તારો સાથ 💕 દુ:ખનાં ઢગલામાંથી સુખને ચાળી લઇશ, તું સાથે હોઇશ તો બધું સંભાળી લઇશ...💕 વ્યથા ના વહેણ માથી હાસ્ય ને શોધી લઈશ તું સાથે હોઇશ તો બધું સંભાળી લઇશ...💕 વિષાદ ની મહામારી માંથી ચાહત ના ...