pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

તારું કઈ નઈ થાય

3778
4.3

પ્રિય દોસ્ત કદાચ ચાર વરસ થયા તને મળે ? બરોબર ને !! હા ચાર વરસ જ થયા છે પણ આ ચાર વરસ મને પુરી જિંદગી જેવા લાગી રહ્યા છે, જાણે વરસો ના વરસ ના વીતી ગયા હોય તારા વગર એવું લાગી રહ્યું છે. ચાર વરસ પછી ...