pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી
પ્ર
প্র
പ്ര
प्र
ಪ್ರ
பி

એક વૃક્ષની સંવેદના..અકથ્ય છે જેની વેદના..

4.9
55

એક વૃક્ષની સંવેદના..અકથ્ય છે જેની વેદના..એક વૃક્ષની વેદના ને કાવ્યરૂપે શબ્દો માં સમજાવવાની કોશિશ કરી છે...

હમણાં વાંચો
લેખક વિશે

Catch me on https://www.niravkruplani.xyz and https://shabdantika.blogspot.com/ મારા નાનપણથી જ ગુજરાતી ભાષા અને સાહિત્યનો મારા પર ઊંડો પ્રભાવ રહ્યો છે...એટલે જ કદાચ નવોદય વિદ્યાલયના પુસ્તકાલયમાં પણ હું ગુજરાતી સાહિત્ય સાથે વધુ સારી રીતે મિત્રતા કરી શક્યો...ગુણવંતરાય આચાર્ય, ધૂમકેતુ, સ્નેહરશ્મિ, અખો, કનૈયાલાલ મુનશી, દ્વિરેફ વગેરે કેટલાય સર્જકો એ મારી વાંચન પ્રવૃત્તિને ઘડી ને એને દિશા આપી. હિન્દીમાં સૂર્યકાંત ત્રિપાઠી 'નિરાલા ', મહાશ્વેતા દેવી, અમૃતા પ્રીતમ, પાશ, પ્રેમચંદ, યાદવેન્દ્ર શર્મા 'ચંદ્ર', રાજેશ રેડ્ડી વગેરે ફેવરિટ રહ્યા છે...ગુજરાતી ગઝલકારોમાં ખલીલ સાહેબ, મરીઝ અને અમૃત 'ઘાયલ' તથા બરકત વિરાણી 'બેફામ'નો આશિક છું..કેલિડોસ્કોપના મોહંમદ માંકડ સાહેબ,શહાબુદ્દીન રાઠોડ સાહેબની કલમ તો વાંચવી જ પડે...સ્ત્રી લેખકોમાં વર્ષાબહેન અડાલજા, ઇલા આરબ મહેતા, સુધા મૂર્તિ, કાજલ ઓઝા વૈદ્ય, ધીરૂબહેન પટેલ અને કુંદનિકા બહેન કાપડિયા આદરણીય રહ્યા છે...નવી પેઢીમાં અમિશ, ચેતન ભગત, રશ્મિ બંસલ અને રોબિન શર્માને ફોલો કરું છું...જીતેશભાઈ દોગા,અશ્વિની ભટ્ટ, વિજયગુપ્ત મૌર્ય સાહેબ, નગેન્દ્ર વિજય, અને હર્ષલ પુષ્કરણા પણ ફેવરિટ રહ્યા છે...હાલ મારા આ શોખને જ વ્યવસાય બનાવવાનો નિર્ણય કર્યો હોવાથી બેન્કિંગની નોકરી છોડીને mass communication and journalism ના ફિલ્ડમાં આવ્યો છું...પર્યાવરણ કે ક્લાઈમેટ ચેન્જના શિક્ષણ લીધા પછી ONGCમાં જોડાયેલો પણ અમુક કારણોસર તે છોડવું પડ્યું...હાલ એક ગુજરાતી ન્યુઝ ચેનલ K ન્યૂઝ ગુજરાતીમાં ન્યુઝ એન્ડ બુલેટિન પ્રોડ્યૂસર કમ કોપી એડિટરની જવાબદારી સંભાળી રહ્યો છું...

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    દેવાંગિની દવે
    05 ફેબ્રુઆરી 2019
    સુપર્બ રચના 👌👌👌👌👌
  • author
    KIRTIKUMAR GOSWAMI ""BAPU""
    05 ફેબ્રુઆરી 2019
    મન બે મિનિટ મૌન પાળજો. ને પાંચ વૃક્ષ વાવજો. સાચી શ્રધ્ધાંજલી અર્પણ મુજ ને! ગગનચુંબી ઈમારતો વચ્ચે અટલ ઊભું રહીશ સદા.
  • author
    05 ફેબ્રુઆરી 2019
    बहुत बहुत सुन्दर प्रस्तुति है ,,, विस्तार से लाजवाब वाह👌👌👌
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    દેવાંગિની દવે
    05 ફેબ્રુઆરી 2019
    સુપર્બ રચના 👌👌👌👌👌
  • author
    KIRTIKUMAR GOSWAMI ""BAPU""
    05 ફેબ્રુઆરી 2019
    મન બે મિનિટ મૌન પાળજો. ને પાંચ વૃક્ષ વાવજો. સાચી શ્રધ્ધાંજલી અર્પણ મુજ ને! ગગનચુંબી ઈમારતો વચ્ચે અટલ ઊભું રહીશ સદા.
  • author
    05 ફેબ્રુઆરી 2019
    बहुत बहुत सुन्दर प्रस्तुति है ,,, विस्तार से लाजवाब वाह👌👌👌