જીવન જીવી જાણો તો જિંદગી કામ ની. માધ્યમિક માં અભ્યાસ સુધી ગુજરાતી ભાષા એ ખુબજ રસ નો વિષય હતો. પરંતુ ઉચ્ચ અભ્યાસ અર્થે બહાર જવાનું થવાથી સંસર્ગ છૂટી ગયો. 15 વરસ ના વાણા વહી જવા બાદ પણ અંદર પડેલી ઊર્મિઓ મરી નહીં. બાળપણ માં વાંચેલું બધું સાહિત્ય પાછું ઉલેચવાનુ મન થયું. અને જેમ વર્ષો ની વાટ જોતી ગરઢી માંને તેનો પુત્ર મલી આવે એમ ડિજિટલ યુગ ની મદદથી બધું જ સાહિત્ય મળી આવ્યું. પછી તો પૂછવું જ શુ. અંદર સૂતેલો જીવડો જાગી ગયો અને એક પછી એક રચનાઓ બનવા લાગી. ફોલૉ કરો મારી વધુ રચનાઓ મેળવવા અને રસપાન કરવા માટે. આભાર
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય