pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

Titanic : ડૂબ્યા પછીની વાર્તા.【સાહસકથા સ્પર્ધામાં ૧૨ માં ક્રમાંકે વિજેતા】

4.7
3362

ટાઇટેનિક ડૂબ્યા પછી તેનો કાટમાળ કેવીરીતે શોધાયો હશે તે વિશે ની સત્ય ઘટના ની વાત કહેતી વાર્તા. જ્ઞાન વિજ્ઞાનમાં રસ લેતા બુદ્ધિશાળી લોકો ખાસ વાંચે

હમણાં વાંચો
લેખક વિશે
author
બકુલ ડેકાટે

બુદ્ધિશાળી વાચકો માટે સાયન્સ ફિક્સન, થ્રિલર, હિસ્ટોરીકલ અને રહસ્યમયી વાર્તાઓ મારા પ્રોફાઈલ માં મળી રહેશે. નવું વાંચવાની ભૂખવાળા મને follow કરી શકે છે. આભાર.

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Dipika Mengar
    22 जुलै 2019
    ખૂબ સરસ આલેખન કરાયું છે. અેકદમ રોમાંચક. પણ અેક વિચાર આવે છે કે જો ડાયરી માં દાદા એ પોતાના અંતિમ સમય સુધી ની વાતો લખી છે તો એ ડાયરી પોતાના પુત્ર પાસે થી કેવી રીતે મળી.કેમ કે દાદા તો ટાઈટેનીક સાથે પાણી માં ગરક થઇ ગયા હતા.
  • author
    Krutika Modi
    10 ऑगस्ट 2019
    તમારી આ કૃતિ પણ ઘણી સરસ છે. આ કૃતિ માટે તમે ઘણી મહેનત અને રીસર્ચ કર્યું છે એ દેખાઈ છે. પણ એમાં નાવીન્ય કંઈ નથી જેને કારણે એ ટોપ 10 માં આવે. એક રીઅલ ઘટના જ તમે આલેખી છે. અને રહી વાત ટોપ 5 માં આવેલી વાર્તાઓ ની. તો મેં એ વાર્તા ઓ વાંચી છે. અને મને નિર્ણાયકો નો નિર્ણય એકદમ યોગ્ય જ લાગ્યો છે. તો મારી તમને ફક્ત એટલી જ સલાહ છે કે તમે સારું લખો છો તો એમાં જ ધ્યાન આપો. બીજા ની કૃતિઓ ને જજ કરવામાં સમય નહીં બગાડો. આભાર.
  • author
    aateka
    04 ऑगस्ट 2019
    my god...તમારી કલ્પના શક્તી વિશે શું કહું?વાર્તા પુરી થઈ ગઇ પરંતું ઇચ્છા તો એવી થઈ કે હજુ લખ્યું હોતે તો પણ એક જ બેઠકે વાંચી કાઢતેં...અદ્ભૂત👌👌👌👌..એવૂ લાગ્યું જાણે નજર ની સમક્ષ ઘટના ઘટતી હોઇ....સુપર્બ...👌👌ખૂબ જ સરસ..