pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

"-તો લખજે"

62
4.9

"-તો લખજે " ઓચિંતા સંબંધમાં કોઈ મળે તો લખજે. કોઈ પોતાનુું જ પરાયુ નીકળે તો લખજે. સવાર આંખોમાં ઊગીને  આથમી  ગઈ, અશ્રુની આરપાર કોઈ બળે તો  લખજે. માથે સ્મરણોનો ભાર લૈ  ઊભાં  છીએ, પડછાયા પણ  ...