pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

Toxic Feminism

5
80

આજનો વિષય વાંચીને એક પ્રસંગ યાદ આવી ગયો અને એનાં સૌથી પહેલો શબ્દ જે મનમાં આવ્યો એ હતો Toxic Feminism...

હમણાં વાંચો
લેખક વિશે
author
અમિત ટેલર

વ્યથા પણ અમારી અમારી નથી રહી, નગરની એ ગમતી ખબર થઈ ગઈ છે. -અમિત ટેલર "કાચબો" હું માત્ર અમિત ટેલર જ હતો, પ્રતિલિપીના વાચકોએ મને નામ, નામના અને સ્નેહ આપીને "કાચબો" બનાવ્યો છે. આજે જ મુલાકાત લો - https://www.amittailor.com Instagram: @amittailor.kavi Facebook Page: અમિત ટેલર

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Nita Anand
    19 નવેમ્બર 2022
    ખૂબ જ સંવેદનશીલ પણ ખરેખર તો આંચકો આપે એવી જ રજૂઆત છે. સ્ત્રીઓ માટે કાયદા એટલે બનાવવામાં આવે છે કે એને રક્ષણ મળી રહે પણ ક્યારેક એનો દુરપયોગ પણ થાય છે. અને એમાં આવા સલાહકાર હોય એટલે કોઈ બિચારા નિર્દોષની જીંદગી ધૂળ કરી નાખે. હવે આ વાતથી અજાણ પુરુષ કોઈ વાંક ગુના વગર છંછેડાઈને કોઈ નક્કર પગલું ભરશે તો આ સ્ત્રી કોઈ વકીલ મારફત કાયદાના જોરે સ્વબચાવ કરી લેશે. ખરેખર આમાં પુરુષ ની વ્યથા પર તો પડદો જ પડી જવાનો. ખૂબ જ ધારદાર આલેખન..👌👌👌👌👌
  • author
    PRITI PATEL "સ્નેહ"
    19 નવેમ્બર 2022
    વાહ,, ખૂબ સુંદર સંવેદનશીલ રજૂઆત કરી... 👌👌👌👌 આ કેસમાં એક સરળ અને વાસ્તવિક પરિસ્થિતિ થી એકદમ અનજાન છે, એવાં પુરુષની વ્યથા છે... પોતાની સાથે ભવિષ્યમાં થવાં વાળા છળકપટની એને કલ્પના પણ નથી... દરેક વખતે પુરુષ જ ગુન્હેગાર નથી હોતો, છતાં પણ અત્યારના સમયમાં મોટેભાગે કાયદા સ્ત્રીઓનાં પક્ષમાં હોય છે. એ વાતનો ખોટો ગેરલાભ ઉઠાવીને પુરુષને હેરાન કરવામાં આવે છે. ઘણીવાર નિર્દોષ હોવાં છતાં પણ તેઓ કશું જ નથી કરી શકતા... 🙏🙏✍️✍️
  • author
    Pravina Sakhiya
    19 નવેમ્બર 2022
    ઓહ...કાચબાભાઈ... તમે તો ધારદાર કલમ ચલાવી... વાંચીને વિચાર જ આવે કે આ કિસ્સામાં બિચારું કોણ... એક સ્ત્રીને હંમેશા બિચારી ગણવામાં આવે છે પણ ક્યાંક આનો જ ફાયદો ઉઠાવી પુરુષ બિચારો થઈ જાય છે. સ્ત્રીનાં પક્ષે ન્યાય અપાવવા અને સંસ્થા ઊભી થશે પણ પુરુષને ન્યાય અપાવવા કોણ ઊભુ થશે? ખરેખર આ લખાણે વિચારતા કરી દીધી... આ કેસ દ્વારા એક પુરુષની વ્યથા ,લાચારી બખૂબી વર્ણવી.. ખૂબ ખૂબ ખૂબ જ સુંદર રજૂઆત 👌👌👌✍️✍️✍️