pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

ત્રીજી વાર્ષિક પુણ્યતિથિ એ ભાવપૂણૅ શ્રદ્ધાંજલી

80
5

પાપા  તમે ગયા તેને આજ 3 વર્ષ પુરા થયા... અમને તમારી જરૂરત પહેલા હતી તેટલીજ છે... તમારી યાદ અમને આજ પણ રડાવી જય છે .તમારા  ફોટા સામે જોતા  તે સુખડનો હર જોઈને તમે હયાત નાથી તે અહેસાસ કરાવે ...