<p>પરિચય ડૉ. પ્રીતિ જરીવાલા વ્યવસાયે આયુર્વેદિક ડૉકટર ત્રણ પુસ્તકો પ્રકાશિત થયાં છે 1. બીલીપત્ર 12 વાર્તાઓ, 12કાવ્યો, 12 નિબંધોનો સંગ્રહ 2. મધ્યાહ્ને સૂર્ય - સ્મ્રૃતિકથા વાડીલાલ ડગલી લલિત નિબંધ પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી 3. હું તો આવું નહીં કરું -બાળનાટક - શ્રેષ્ઠ બાળસાહિત્યના ચાર પુરસ્કારો પ્રાપ્ત - ગુજરાત સાહિત્ય અકાદમી, મ. રા. ગુ. સા અ., બાળસાહિત્ય અકાદમી, સાહિત્ય સંસદ લેખિની સંસ્થાના ઉપપ્રમુખ લેખિની સામયિકના સહસંપાદિકા</p>
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય