<p style="text-align: justify;">હું રેખા એક ગૃહિણી છું કોલેજકાળ થી કવિતાઓ લખું છું ,મુબઈ સમાચાર ,ફીલિંગ્સ માં મારી કવિતાઓ પ્રકાશિત થઇ છે ..આજે હવે 'સ્વ' માટે સમય મળ્યો છે ત્યારે એક કાવ્ય સંગ્રહ -''સ્વપ્ન-પાંખે ''ની પાંખો ફેલાવાની રાહ માં છું ....મારી કવિતાઓ નું , ભાવજગત મોટાભાગે ગ્રામ્યજીવન ,માતૃત્વ અને જીવન ની ફિલોસોફી રહ્યું છે .<br />
<br />
મેઈલ આઈ ડી -<a href="mailto:[email protected]" style="color: rgb(17, 85, 204); text-decoration: none; cursor: pointer; font-family: arial, sans-serif; font-size: 12.8000001907349px; line-height: normal;" target="_blank">[email protected]</a></p>
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય