ખોટી વાહવાહી ગમતી નથી સારા માણસો સાથે સારા બનીને રહો ખરાબ માણસો ના બાપ બનો,દરેક વ્યક્તિ પોતાની આદતી મજબૂર હોઈ છે,એ ક્યારેય ન સુધરે ,એની સુધરવાની રાહ જોવી ખોટો ટાઈમ બગાડવા ની વાત છે ,કારણ કે સાપ ને વીંછી માં અમૃત ની કલ્પના મૂર્ખ માણસ જ કરી શકે,આવા લોકો થી જેટલી જલ્દી છેડો ફાળસો ,એટલી જલ્દી તમે સુખી થશો,સજ્જન માણસો ને હંમેશા માન સન્માન આપો ,એમની સલાહ લો ,જીવનમાં ભૂલો કરવાથી બચશો, આજ જીવન છે એકવાર છેતરા વામાં વાંધો નહિ પણ વારંવાર મૂર્ખાઓ ભૂલ કરે,સજ્જન માણસો ની કડવી વાતો માની લ્યો તો અમૃત જેવી હોય છે,ઘુતારા અમૃત જેવી વાતો કરીને ઝેર જેવી જીંદગી બનાવી દે છે.
સમસ્યાનો વિષય