સવારે રોજની જેમ ચા બનાવતો હતો. બની રહેલી ચાની સપાટી પર થોડીક ગતિ દેખાતી હતી. ચાની એકાદ પાંદડી આમથી તેમ સરી રહી હતી. કોઈક પરપોટો સપાટી પરથી ઊપસી આવતો હતો. મનમાં એમ થતું હતું કે, ‘હમણાં ઊભરો આવવો ...
સમય બદલાતાં અને મનના તરંગોમાં ઊછાળા આવતાં ઘણા બધા બ્લોગો શરૂ કરેલા. એવા જ તરંગોના ઊછાળામાં એ કાળક્રમે ‘ગદ્યસૂર’માં સમાવેશ થતા ગયા. પણ કવિતાનું ગદ્યમાં વિલીનીકરણ કરવાના ટાણે આ નવું મ્હોરૂં ચઢાવવું જરૂરી લાગ્યું. એક નદી બીજી નદી સાથે મળે, તો તો મોટી નદીનું નામ જ આગળના પ્રવાહમાં વપરાય. પણ આ તો નદી અને મેદાનનો મેળાપ – અને તે પણ સાધનાના કેફમાં!
બ્લોગ - સુર સાધના
ઇમેલ – [email protected]
સારાંશ

સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય