આજ નો લીપી નો વિષય બરાબર અમારા ધર ને અને આજ ના કહેવાતા કલ્ચર ને બંધબેસતો છે. વાત જાણે એમ છે કે અમારો લાડકવાયો કોર્પોરેટ ફીલ્ડ માં જોબ કરે તેથી આવતા તેને ઘણું મોડું થાય. આખું શહેર ને ...
માતા પિતાએ નામ રાખ્યૂ "કૃતિ "
એ સાર્થક થયા ની થતી અનુભૂતિ
પ્રથમ" શુક્લ " તરીકે ઓળખાતી
મળ્યા મુજ ને આશિષ એ જ
ગુરૂભક્તિ તણી ફલશ્રૃતિ
પઠન કરી કરી હવે પાઠક નામે જ ઓળખાતી
સંગીત ને સાહિત્ય તણી અદભૂત સંગતી
ધ્યાનમ અમ સંગતી તણી સંતતિ
એ જ અમ જીવનાર ની સંપતિ
સદા ઈશ દે અમને સંમતિ
ન આવે કદી આપત્તિ
રહે જીવન મહી સુખશાંતિ
બસ આટલી જ છે પ્રણતિ
સાંભળજો હે...જગતપતિ
સારાંશ
માતા પિતાએ નામ રાખ્યૂ "કૃતિ "
એ સાર્થક થયા ની થતી અનુભૂતિ
પ્રથમ" શુક્લ " તરીકે ઓળખાતી
મળ્યા મુજ ને આશિષ એ જ
ગુરૂભક્તિ તણી ફલશ્રૃતિ
પઠન કરી કરી હવે પાઠક નામે જ ઓળખાતી
સંગીત ને સાહિત્ય તણી અદભૂત સંગતી
ધ્યાનમ અમ સંગતી તણી સંતતિ
એ જ અમ જીવનાર ની સંપતિ
સદા ઈશ દે અમને સંમતિ
ન આવે કદી આપત્તિ
રહે જીવન મહી સુખશાંતિ
બસ આટલી જ છે પ્રણતિ
સાંભળજો હે...જગતપતિ
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય