લેખિકા : રાજુલ ભાનુશાલી

પરિચય :

મારું નામ રાજુલ ભાનુશાલી. ગૃહિણી છું. વર્ષો સુધી ઘર-પરિવાર-વ્યવહારમાં રચી પચી રહી. ઉમરનાં ચાલીસમા વર્ષે જીવનમાં એક નવો વળાંક આવ્યો. એ વળાંક પર શબ્દોનું સાનિધ્ય પ્રાપ્ત થયું અને એક નવા અધ્યાયનો આરંભ થયો.

લખવું ગમે છે. માણવું એથીય વધુ ગમે છે. કલમ પકડતાંની સાથે જ મને એવું લાગે જાણે મારી પાંખો ફૂટી નીકળી છે અને આખું આકાશ મને પોતાની ભુજાઓ પસારી બોલાવી રહ્યું છે..!

હા, જીવનમાં વધુ એક આયામ ઉમેરાવાની તૈયારી છે. ટુંક સમયમાં મારું ઓનલાઈન લેડિઝ ફેશન બુટિક લાવી રહી છું -- "વારા"..

સંપર્ક :

https://rajulbhanushali.wordpress.com/

[email protected]

સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય