વાહ વાહ તમારી સફર વાંચી ને ખુબ જ આનંદ થયો કે તમે કેવી રોતે ઘર,બાળકો ,પતિ અને લેખન કાર્ય કર્યું.
સાથે સાથે બધા વાંચકો ના પ્રતિભાવ વાંચવા ને રિપ્લે આપવા આ બધું મેનેજ કરવું અઘરું છે પણ એક સ્ત્રી માટે અને એ પણ શોખ માટે સમય કાઢવો એક સ્ત્રી જ કરી શકે.
સાચું કહુ ને તો એક નામ .... " રિંકુ શાહ "
બસ આ નામ વાંચી ને જ ગર્વ અનુભવાય છે
અને ખરેખર તમે એક સરળ ને ઉમદા વ્યક્તિત્વ છો એવું હુ અનુભવું છું ભલે મળ્યા નથી પણ છતાં શબ્દો થી એક બીજા ને સ્પર્શી શકીયે છીએ.
વાંચન નો મને પણ બહુ શોખ છે
તમારી કહાની વાંચી ને મને એમ થયું મારી કહાની છે
અમુક વાત માં આપણે સેઈમ છીએ
મને પણ કોઈ પણ વસ્તુ કે કઈ પણ યાદગીરી રાખવી બહુ ગમે જે દિલ ને સ્પર્શી ગયું હોય એ સાચવી રાખવું બહુ ગમે
તમારો લિપિ એ મોકલેલ પહેલો પત્ર,સર્ટિફિકેટ,એવોર્ડ બધું જોયું .ખુબ આનંદ થયો કે તમે કેવી રીતે આગળ વધ્યા એ અમારી સાથે શેર કર્યું.
ખરેખર તમે એક ઉમદા લેખક છો અને આપ ખુબ ખુબ આગળ વધો ને નવા સફળતા ના શિખરો શર કરતા રહો, આપની બધી ઈચ્છાઓ પુરી થાય અને દરેક કાર્ય માં ખુબ સફળતા મળે એવી ❤️ થી શુભેચ્છાઓ અને ઈશ્વર ને પ્રાર્થના 🙏🏻
સમસ્યાનો વિષય
સુપરફેન
બધા લેખક જેમની પાસે આ બેજ છે તેઓ સબસ્ક્રિપ્શન માટે યોગ્યતા ધરાવે છે
સૌથી પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન કે આટલી સરસ સિદ્ધિ પ્રાપ્ત કરી ને પરિવાર નુ નામ રોશન કર્યું તમારી સ્ટોરી વાચવા નિ મજા આવે છે...એક ખૂબ જ સરસ વાત કરી આપે કે એક મોમ,housewife ની જવાબ દારી નિભાવી ને આટલો ટાઈમ લેખન માટે ફાળવ્યો જે આપ ની મેહનત અને ધગશ નું પરિણામ સ્વરૂપ આજે આપ લેખિકા છો ને એટલો જ આભાર્ આપના પરિવાર ને પણ જેમને આપને આ સફર મા સપોર્ટ આપ્યો.......
ખૂબ ખૂબ અભિનંદન અને આમ જ આપ આગળ વધતા રહો એવી શુભેચ્છાઓ અને શુભકામના મેમ ✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️🌹🌹🌹🌹🍫🌹🍫
હાસ્ય લેખન માં પણ થોડો સમય ફાળવો તો સારું........

વાહ ખૂબ જ સરસ👌👌
હવે રોજે અભિનંદન શબ્દ સાંભળવાની ટેવ પાડી દો દીદી😃😃તમે આમ જ આગળ વધતા રહો....અને આમ જ સારી સારી વાર્તાઓ લખતા રહો....તમે એક લેખકની સાથે એક સારા સલાહકાર પણ છે.
તમારી વાર્તાઓ ખાલી મનોરંજન માટે જ હું નથી વાચતી પરંતુ,જેમ તમારી પાસેથી પ્રેરણા મળે છે એમ તમારા પાત્રો પાસેથી પણ કંઇક ને કંઇક શીખવા મળે છે....જ્યારે પણ મુશ્કેલીમાં હોવ અને એવું થાય કે આ કામ નહિ કરી શકું તો તમારા જ કોઈ પાત્રને યાદ કરી લવ છું અને પછી જાતે જ પોતાને હિંમત આપુ છું....અને કામ સારી રીતે થઈ જાય છે.
હું અત્યારે b.ed કરું છું એટલે સમયસર પ્રતિભાવ નથી આપી શકતી એ બદલ હું માફી ચાહું છું.🙏🙏
તમારા કહ્યું એટલે મે ધારાવાહિક લેખન સ્પર્ધામાં ભાગ લીધો ને તમારી મદદથી જીતી પણ ખરા....આગળ પણ લખવું છે પણ b.ed ની જર્ની પૂરી થયા પછી...કારણ કે b.ed માં સમય નથી મળતો.
તમારી ઘણી બધી સ્ટોરી વાચી અને હજી થોડી ઘણી વાચવાની બાકી એ પણ વાચી લઈશ.....બાકી તમારી પ્રતિલિપિ ની સફર આમ જ ચાલતી રહે....અને તમે ઘણી બધી પ્રગતિ કરો.....તમારી સ્ટોરી રુદ્રની રુહી પુસ્તક સ્વરૂપે છપાઈ એ માટે અભિનંદન🎉🎉બાકી તમારી કોઈ પણ સ્ટોરી જો કોઈ વેબસિરીઝ સ્વરૂપે કે મૂવી સ્વરૂપે જોવા મળી જાય તો મજા પડી જાય🤞🤞