pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

આજે તો બહુ થાકી ગયો છું, જલ્દી એક કપ ગરમ ચા આપ સોફા માં બેસતા જ છગનલાલે તેમના પત્નીને કહ્યું. છગનલાલ આજે સવારથી જ સમાજ એક કાર્યક્રમમાં ગયા હતા. સમાજના ધનિક વર્ગ માં છગનલાલનું નામ હતું કેમ કે તેઓ ...