pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

ખોવાઈ જવું છે મારે તો મસ્ત દુનિયાની ખાણમાં શોધતા પણ મળે નઈ એવા વગડાની અંધારી રાતમાં રઝળતી મૂકી જાત, મધુર ને મીઠ્ઠી વર્ષાની ધારમાં, ભૂલી ભાન નાચવું છે મોરલીના તાલમાં, દોડવું છે હરણફાળ સંગ ચિત્તની ...