જીવન એ માત્ર શ્વાસ લેવાનું નામ નથી, પરંતુ આપણી આસપાસના લોકોના ચહેરા પર નાનું સરખું હાસ્ય લાવવાનું નામ છે. હાથમાં સંપત્તિ ભલે ઓછી હોય પણ હૃદયમાં પ્રેમ અને સ્વભાવમાં નમ્રતા હોવી જોઈએ. અંતે તો આપણી સાથે માત્ર આપણા સત્કર્મો અને લોકોના આશીર્વાદ જ રહેવાના છે.
સારાંશ

સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય