ઉત્તરાયણ દિવાળી અને બેસતાવર્ષની જેમ જ 2025ની ઉત્તરાયણ પણ આવી ને ગઈ. અને ફરીવાર એ જ ફરિયાદ ઉઠી કે “હવે પહેલાં જેવી મજા નથી આવતી”. અહિયાં સુધી કે સોશિયલ મીડિયા અને ન્યુઝપેપરોમાં “આ વખતની ...
ઓહો લેખક મહાશય સરસ આર્ટિકલ લઇ આવ્યા. ભૂતકાળની યાદો તાજા કરાવી દીધી. હું પતંગ ચગાવવાની શોખીન હતી પણ છોકરાઓની જેમ અમને છૂટ ના મળી બજારમાં જઈને શોપિંગ કરવાની. અમારે તો પપ્પા લાવે એ જ પતંગો ચગાગવાની. તોપણ ઉત્તરાયણ સાથે ઘણી યાદો જોડાયેલી છે. તમારી વાત સાચી છે. હવે પહેલા જેવી મજા નથી. એકેય તહેવારમાં. છેલ્લે લખેલી શાયરી પણ તમે ખુબ સરસ લખી છે. તમારું લખાણ એકદમ સચોટ એન્ડ આકર્ષણ હોય છે. કોઈ મોટા લેખકે લખ્યું હોય એવું. આખા લેખમાં તમે ઘણાં રૂપકો પ્રયોજ્યા છે. જે તમારા લખાણને સમૃદ્ધ બનાવે છે. આવા લેખ લખતા રહો. તમે લખ્યું છે કે સામાન્ય લોકો કરતા તમારા ખભા પહોળાં અને હાથ લાંબા છે. તો શું તમે પણ ભગવાન રામની જેમ અંજનબાહુ છો? તમે રામાયણમ વાર્તામાં લખ્યું છે ને કે રામ પણ અંજનબાહુ હતા. ખુલાસો કારજોને. બાકી દિવાળી, નવરાત્રી વગેરે વિષે પણ આવા લેખ લખો. અને વાર્તાઓના આગળના ભાગો રિલીઝ કરો બઉ ટાઇમ થયો.
સમસ્યાનો વિષય
સુપરફેન
બધા લેખક જેમની પાસે આ બેજ છે તેઓ સબસ્ક્રિપ્શન માટે યોગ્યતા ધરાવે છે
અમદાવાદ મારું મોસાળ નાનપણમાં એક બે વખત ઉત્તરાયણ કરેલી કાંઈક અલગ જ મજા કરેલી મને નાની હતી ત્યારે પતંગ ચગાવતા નહોતું આવડતું ( જે હજી પણ બરાબર નથી જ આવડતું) તો પણ મારા નાનીમા મારી નાની અમથી ફિરંગી પકડી પાછળ ઊભા રહીને મારો ઉત્સાહ વધારે મસ્ત હિમેશ રેશમિયા ( ત્યારે તેમના ગીત બોવ ફેમસ હતા) ડિ જે પર વાગે અને ખાસ ઉધીયુ મારુ ફેવરિટ મજા આવી જતી અને સાંજે ફાનસ ગુબારો સળગાવી ને છોડવાનો
પણ હવે આ બધો ઉત્સાહ વિસરી ચૂકયો છે અને આજકાલ ચાઈનીઝ દોરીઓની માગં વધી ગઈ છે જેનાથી પક્ષીઓ ના જીવ નો પણ જોખમ વધ્યો છે એ પણ એક ચિતા નો વિષય છે