pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

એ બપોર નો ટાઈમ હોય, એ વાડીયે ભાતું આવીયું હોય, એ આખા રીંગણા હોય, એ દેસી ઘી નો લથપથ બાજરા નો રોટલો હોય, એ ઘરની તાજી છાસ હોય, વાડીયે થી તાજી ખેંચેલી લીલી ડુંગળી હોય.... પછી તો ભાય ભાય જે મોજ આવે..... ...