pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

વાહ રે વાહ લોકડાઉન તારી કેવી રે કમાલ... કોઈ સે અહી કંગાલ તો કોઈના ખરાબ હાલ... તરસે સે ધણા મેળવવા સ્વજનો ના વ્હાલ... તો કોઈ ઘરે જાવા ટોળા બની કરે સે ધમાલ... ભૂખ્યા ને ભોજન આપી બને સે કોઈ ઢાલ... તો ...