આ ૯ એપ્રિલે તને ૨ વર્ષ પૂરાં થયાં. અનાયસે "મધર્સ ડે"માટે કંઇક લખવાનું આવ્યું, "ઘર ઘર રમતાં , પળ બે પળ માં કોઇ પૂર્વજ થઈ પૂજાય, એ કોઇ જેવી તેવી વાત નથી." અને સાચે જ તેં ૯ -૪- ૨૦૧૩ ની સવારે કહી દીધું ...