pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

વિધિવત આવકારીશ તમને હદય ના આવકારથી... વહેલા આવજો હોં રાહ જોવ છું ખૂબ આતુરતાથી... આનંદ નો ઉમળકો છે વધાવીશું  અનહદ લાગણીઓથી... કલ્પના નથી આ અમારી ક્ષણે ક્ષણમાં પ્રેમ ભર્યો છે        લૂંટાવિશુ મનના ...