ક્યાંક શરૂઆતમાં તો ક્યાંક અંતમાં આવે છે વળાંક, ક્યારેક જિંદગીમાં તો ક્યારેક અંતિમ ઝોલાંમાં આવે છે વળાંક. ક્યારેક સૂર્યના અંતિમ કિરણમાં, ક્યારેક ચંદ્રોદયની લાલિમામાં, તો ક્યારેક કુદરતના ઘટનાક્રમમાં ...