મારી જીવન યાત્રા સુરતથી શરૂ થઈ. મહેમદાવાદમાં(ખેડા)પરણી અને હવે વડોદરાને શરણે નિવૃત્તિ માણી રહી છું. ખૂબ ખૂબ આભાર પ્રતિલિપિનો ..મને લેખક તરીકે ઓળખ આપી અને સૌથી વધુ આભાર.. મારા વહાલા વાચકોનો ..જેમણે મને વધુ લખવા પ્રોત્સાહીત કરી .
સારાંશ

વાહ..અને આહ.. શું મહિલાઓ આવા અત્યાચાર સહેવા માટે સર્જાઈ છે? મને તેવો પ્રશ્ન સ્વાભાવિક રીતે થાય છે કેમકે સમાજમાં આવા ઘણા કિસ્સા જોવા અને સાંભળવા મળે છે. નારીની વ્યથા ખૂબ હૃદય દ્વારક રીતે રજૂ થઈ છે. ખૂબ લાગણીશીલ લેખન. ઉત્કૃષ્ટ કૃતિ. અભિનંદન.
સમસ્યાનો વિષય
સુપરફેન
બધા લેખક જેમની પાસે આ બેજ છે તેઓ સબસ્ક્રિપ્શન માટે યોગ્યતા ધરાવે છે
વાહહ.. એક એક શબ્દો દિલને સ્પર્શી ગયા.. સંબંધ શું આવા હોતા હશે..!! વેદનાનું નિરુપણ ગજબનું.. દરેક સવારે નવા ફૂલ ખીલે એમ જિંદગીમાં પણ દરેક દિવસ હસતા ખીલતા રહો એ વાત છેલ્લે ખુબ સરસ રીતે સમજાવી વાર્તા દ્વારા.. જબરદસ્ત આલેખન👌👌👌👍