વાંચો દેવાયત પંડિત ની વાણી . ... જે આજે સત્ય પડી રહી છે . આપણે ત્યાં ઘણાં એવા ત્રિકાળજ્ઞાની સંતો થઈ ગયા છે કે અને તેનું બોલેલું સાચું પડે છે . અને એ ભવિષ્યના એંધાણ આપે છે . આવા ભજનોને આગમવાણી કહેવાય છે . આવી આગમભાખનારા ભગતોની એક પરંપરા છે . તેમાં ખાસ કરીને અધ્યાત્મ જીવનની આગમવાણી થાય છે. ઘણાં એવા સંતો હતા જેમણે ભવિષ્યમાં દેશ - પ્રદેશ દુનિયામાં શું થશે તેની પણ ભવિષ્યવાણી કરી છે . તેમાં આજે આપણે જોઈશું . ગુજરાતના એક એવા સંત જેણે કરી હતી આવી ભવિષ્યવાણી . અને એ સંત છે દેવાયત પંડિત . . દેવાયત ...
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય