pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

વરસાદ ભીંનુ

442
4.0

ચાલ રમીયે એક રમત વરસાદમાં, ન રહીયે બંન્ને સાવ કોરા વરસાદમાં તુ બને વર્ષાબિંદુ ને હું એક પાંદડુ, પછી બનીયે લીલાંછમ વરસાદમાં છત્રી અને રેઇનકોટથી કેમ ઢંકાવું, મનભરીને મલહારીયે વરસાદમાં સ્ત્રી અને ...