pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

વાર્તાલાપ...

110
5

તું આવને જરા , થોડી વાત કરવી છે.. જેવી તેવી નહી , ખૂબ ખાસ કરવી છે.. ભર બપોરે , ચમક્યા છે ઝાકળ.. કેમ બન્યું આવું , તે વાર્તાલાપ કરવી છે... અમાસની છે રાત , સજયો છે કેમ ચાંદ... વાદળોને જઇ આની , ફરિયાદ ...