pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

કોઈ ને નહી કહેલી વાત કહું છું. દિલ ની અંદર નું રાઝ કહું છું. પહેલુ સુખ જાતે નર્યા.... એ જાણી સ્વાસ્થય હું  સંભાળુ છું. ન રોવા ન કુંજ રોવા..... એ નીયમ થી સંબંધો હું નીભાવુ છું. બોલે એના બોર ...