pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

વિશ્વાસઘાતી દીકરો

4.3
7834

aabhaar

હમણાં વાંચો
લેખક વિશે
author
ડૉ. ઇન્દુ શાહ

મારો ગુજરાતી ભાષા પ્રત્યેનો પ્રેમ લગાવ નાનપણથી ,શાળામાં દર અઠ્વાડિક બાળસભામાં નાના મોટા જોડકણા બોલવાના વકૃત્વ સ્પર્ધા માં ભાગ લેવાનો નાની બાળ નાટીકામાં ભાગ લેવાનો .આ બધુ કરાવવામાં ચોથા ધોરણના શિક્ષક રમણિકભાઇ ઠાકર તરફથી ખૂબ પ્રોત્સાહન મળતું .હાઇસ્કુલમાં શાળાના રિપોર્ટ લખી રેડીયો સ્ટૅશન પર રજુ કરતી .નાની એવી નવલકથા લખી ઍક બહેનપણી સાથે આજ એનુ અસ્તિત્વ નથી! કોલેજ અને મેડીકલ કોલેજ દરમ્યાન ગુજરાતી મંડળની પ્રવૃતિમાં સક્રિય ભાગ લીધો . મેડીકલ વ્યવસાયમાં ગુજરાતી ભાષા સાથે થોડા અબોલા થયા પરંતુ સુરેન્દ્ર્નગર પતિ ડો રમેશ સાથે પ્રેકટિશમાં જોડાઈ , ગુજરાતી બહેનોના જુદા જુદા સ્વરુપો જોયા અને જાણ્યા, નવરાત્રની રમઝટ અને મનુભાઇ ગઢવીના લોક્ડાયરા અને સાથે લોકગીતો માણ્યા. નાની મોટી સહિયારા પ્રયત્ને સ્ક્રીપ્ટ લખી નાની સાંસારિક સમસ્યાઓ આવરી લેતી નાટિકાઓ પણ ભજવી. હ્યુસ્ટનમાં આવ્યા અને ગુજરાતી સાહિત્ય સરિતામાં જોડાયા અને સુતેલી માતૃભાષા પ્રત્યેની ભાવના જાગૃત થઇ , અંદરથી પ્રેરણા મળી.વિજયભાઇ, દેવિકાબેન જેવા મિત્રોના સાથ સહકાર મળ્યા અને ફરી લખવાનું શરુ કર્યું . ખરેખર હું ગુજરાતી સાહિત્ય સરિતાને વંદન કરું છું. વ્હાલા વાચક મિત્રોને નમ્ર વિનંતી કરુ છું કે મારી ક્ષતિઓને માફ કરે અને તેમના પ્રોત્સાહિત સુચનો આપતા રહે.

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    sameer dharajeeya sameer sameer
    27 अप्रैल 2017
    ni ce
  • author
    Rakeshkumar Gabhawala
    19 अगस्त 2018
    આ કોઈ વિશ્વાસ ઘાત ના કહેવાય કારણકે ક્યારેક પુરુષ ને સ્ત્રી નું સાનિધ્ય ના મળ્યું હોય ત્યારે એવું બની શકે પરંતુ તેની પત્ની પ્રેમથી તેને તેમાં થી બહાર કાઢી શકે.
  • author
    Bimal Bhatt
    19 अगस्त 2018
    આવુ બની શકે?મન નથી માનતુ.
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    sameer dharajeeya sameer sameer
    27 अप्रैल 2017
    ni ce
  • author
    Rakeshkumar Gabhawala
    19 अगस्त 2018
    આ કોઈ વિશ્વાસ ઘાત ના કહેવાય કારણકે ક્યારેક પુરુષ ને સ્ત્રી નું સાનિધ્ય ના મળ્યું હોય ત્યારે એવું બની શકે પરંતુ તેની પત્ની પ્રેમથી તેને તેમાં થી બહાર કાઢી શકે.
  • author
    Bimal Bhatt
    19 अगस्त 2018
    આવુ બની શકે?મન નથી માનતુ.