pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

વિસ્તારથી

3.6
281

કેટલી ખખડી ગઈ છે ભારથી, છત ઊભી છે ભીંતના આધારથી! પ્રણ અધૂરા લઈને આખર ક્યાં જવું ? જળ કદી બંધાય ના આકારથી. વેદનાને જો વલૂરી સાંજના, રાત આખી તરફડી ચિત્કારથી ! સાવ હળવું લાગવા માંડ્યું છે દુઃખ, કાખમાં ...

હમણાં વાંચો
લેખક વિશે

લેખિકા : રાજુલ ભાનુશાલી પરિચય : મારું નામ રાજુલ ભાનુશાલી. ગૃહિણી છું. વર્ષો સુધી ઘર-પરિવાર-વ્યવહારમાં રચી પચી રહી. ઉમરનાં ચાલીસમા વર્ષે જીવનમાં એક નવો વળાંક આવ્યો. એ વળાંક પર શબ્દોનું સાનિધ્ય પ્રાપ્ત થયું અને એક નવા અધ્યાયનો આરંભ થયો. લખવું ગમે છે. માણવું એથીય વધુ ગમે છે. કલમ પકડતાંની સાથે જ મને એવું લાગે જાણે મારી પાંખો ફૂટી નીકળી છે અને આખું આકાશ મને પોતાની ભુજાઓ પસારી બોલાવી રહ્યું છે..! હા, જીવનમાં વધુ એક આયામ ઉમેરાવાની તૈયારી છે. ટુંક સમયમાં મારું ઓનલાઈન લેડિઝ ફેશન બુટિક લાવી રહી છું -- "વારા".. સંપર્ક : https://rajulbhanushali.wordpress.com/ [email protected]

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Dilip Dholakiya
    26 सितम्बर 2022
    ખૂબ જ ઉમદા રચના
  • author
    09 जुलाई 2018
    nice
  • author
    22 जनवरी 2018
    સરસ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Dilip Dholakiya
    26 सितम्बर 2022
    ખૂબ જ ઉમદા રચના
  • author
    09 जुलाई 2018
    nice
  • author
    22 जनवरी 2018
    સરસ