pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

પ્રતિલિપિ પરના મારા અનુભવો

146
5

★ તમે કઈ રીતે પ્રતિલિપિ પર લખવાની શરૂઆત કરી? 2017 માં સૌપ્રથમ ટૂંકી વાર્તા લખવાનો પ્રયત્ન કર્યો હતો, જે વાર્તા મેં બ્લોગ પર પ્રકાશિત કરી હતી. એને મારા મિત્રએ વાંચી પછી એના દ્વારા જાણવા મળ્યું કે ...