તમારી પસંદગીની ભાષા સિલેક્ટ કરો
હોમ
શ્રેણી
લખો
સાઈન ઇન
પુસ્તકો વસાવવા એ જિંદગીનું સારા માં સારું Investment છે વાંચવું અને વંચાવવું એ જિંદગીનું સારામાં સારું Supplement છે વાંચવું ને ઉતારવું એ જિંદગીનું સારામાં સારું Achievement છે મનોમંથન કરવું એ ...
મારું નામ નીતા શાહ. બી.એ.બી કોમ.સુધી મારો અભ્યાસ છે, હાલ માં અમદાવાદ માં રહું છું. ડાન્સ મારો શોખ અને મૂળભૂત ફોક ડાન્સર અને મારી પોતાની ડાન્સ એકેડેમી ધરાવું છું સાથે એક મલ્ટીનેશનલ કંપની માં કામ કરું છું . લેખન અને વાંચન નો શોખ મારા સ્વ.પિતાશ્રી તરફથી વારસામાં મળ્યો છે .હાલમાં એક નાનકડી પુસ્તિકા લખી રહી છું શીર્ષક છે '' પરદેશમાં ગ્રાન્ડ મધર ની મુઝવણ '' અને કવિતા સંગ્રહ ની ઇબૂક પ્રકાશિત કરવા જઈ રહી છું.એક કલાકાર છું અને કળા ના માધ્યમથી કૈક નવું કરવાની ભૂખ હમેશા રહે છે. મારું બહેનોનું એક ગ્રુપ ચાલે છે WELL WISHER WOMEN ના નામ થી જેનો હેતુ સ્વવિકાસ અને સમાજ સેવા નો છે .
<p>મારું નામ નીતા શાહ. બી.એ.બી કોમ.સુધી મારો અભ્યાસ છે, હાલ માં અમદાવાદ માં રહું છું. ડાન્સ મારો શોખ અને મૂળભૂત ફોક ડાન્સર અને મારી પોતાની ડાન્સ એકેડેમી ધરાવું છું સાથે એક મલ્ટીનેશનલ કંપની માં કામ કરું છું . લેખન અને વાંચન નો શોખ મારા સ્વ.પિતાશ્રી તરફથી વારસામાં મળ્યો છે .હાલમાં એક નાનકડી પુસ્તિકા લખી રહી છું શીર્ષક છે '' પરદેશમાં ગ્રાન્ડ મધર ની મુઝવણ '' અને કવિતા સંગ્રહ ની ઇબૂક પ્રકાશિત કરવા જઈ રહી છું.એક કલાકાર છું અને કળા ના માધ્યમથી કૈક નવું કરવાની ભૂખ હમેશા રહે છે. મારું બહેનોનું એક ગ્રુપ ચાલે છે WELL WISHER WOMEN ના નામ થી જેનો હેતુ સ્વવિકાસ અને સમાજ સેવા નો છે .</p>
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય