સુપરરાઈટર નવની નવલકથા " યોદ્ધા..." વાંચવી તમારી શુરું થઈ છે કે નહીં? આજથી જ વાંચજો અને પ્રતિભાવ આપજો.
સુ.રા.આઠની ધારાવાહિક"નૈતિક-અનૈતિક!" 124 ભાગ સાથે પૂર્ણ થઈ.
પ્રતિલિપિ ક્રિએટર્સ પ્રોગ્રામમાં Twins ધારાવાહિકની બીજી સિઝન 'શુભ-લાભ' નામથી શુરું કરી છે. આ સાથે રહસ્યમય 'બ્લેક લવ' અને સામાજિક 'દત્તકમામાનો ભાણો' ધારાવાહિક પણ લખવી શુરું જ છે. આપના અમૂલ્ય પ્રતિભાવ જરૂર આપજો. સ્ટીકરો આપશો તો વધુ આનંદ થશે.
બ્લેકલવ, રહસ્યકથા પૂર્ણતાની આરે છે. TWINS ક્રિએટિવ રાઇટિંગનીએક સામાજિક સુંદર નવલકથા છે.
સુ.સાતની નવલકથા "ધ Great સુ...નીતિ" ને "દત્તકમામાનો ભાણો" ક્રિએટિવ રાઈટીંગની ધારાવાહિક વાંચીને પ્રતિભાવ જરૂર આપશો.
मराठी, हिंदी, English, ગુજરાતી ભાષામાં હું લખું છું.
હા, હું નવોદિત લેખિકા,
હા, હું નવોદિત કવયિત્રી,
હા, હું એક આત્મનિર્ભર ગૃહિણી.
M. Com., D. BM. & LLB.
પ્રતિલિપિ લેખન શુરુઆત:25.2.21
*સુનિતા*
નંદના ગોકુળ જેવું સુંદર નગર,
નગર રૂપાળું છે નંદરબાર નગર.
વસે આ નગર ગુણિયલ નર ને નાર,
સુશીલ, સંસ્કાર, ગુણનો ભંડાર
કમળ નયન એવા બેન કાન્તાબેન
ચંદ્ર જેવું તેજ એવા ચંદ્રકાન્તભાઈ.
શાહ પરિવાર, પાક્યું પવિત્ર ફળ,
સુંદર મજાના એવા *સુનિતા*નામ.
કાળા ભમ્મર કેશથી સુનિતા શોભે,
જાણે ઘટાદાર વટવૃક્ષની શીતલ છાયા.
મોટા કપાળે રૂડી સુનિતા, સુનીતિથી શોભે,
ભરપૂર ભાગ્યરેખાથી મોટુ ભાલ શોભે.
અણિયાળી આંખોથી સુનિતા શોભે,
નજરે નજરે એની અમૃત વરસે.
ગુલાબી ગલગોટા ગાલે કેવી શોભે,
ગુલાબી ગાલે મીઠાં બોલે ખાડા પડે.
દાડમની કળી જેવા દાંતે સુનિતા શોભે,
હસે સુનિતા તો હીરામોતી વરસે.
જ્યાં જ્યાં પાવન કદમ સુનિતાના પડે,
હર એક તે જગા સ્વર્ગ હી સ્વર્ગ બને.
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય