pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

યાદોનો રંગ

5
12

યાદોના રંગથી રંગાયું જીવન ન પડે ફીકું અદમ્ય ઈચ્છા, જીવનને રંગુ યાદોના રંગથી મેઘધનુષના રંગોથી રૂડું યાદોનું જીવન ...

હમણાં વાંચો
લેખક વિશે
author
તેજલ રાણા

હું તેજલ રાણા, વ્યવસાયે શિક્ષિકા છું. વાંચવાનો શોખ ઘણો. કવિતાઓ લખું છું. પ્રતિલિપિ જેવું માધ્યમ મને મારી બહેનપણી તરફથી મળ્યું. જેનો અનહદ આનંદ છે. મારું જે લેખન અટકી ગયું હતું તે લિપિના માધ્યમથી ફરી શરૂ થયું. આભાર લિપિ.... 🙏🙏 પ્રતિલિપિમાં બધાને વાંચીને લખાવનું શીખી રહી છું. લેખકો સાથેના વિચારોના આદાન પ્રદાનથી પણ ઘણું જાણવાનું મળ્યું. હજી ઘણી ઉત્કંઠા છે સાહિત્યમાં તરબોળ થવાની, લખવાની, વાંચવાની ને નવું સાહિત્ય સર્જન કરવાની. પ્રભુકૃપા ને લિપિનો સાથ હશે તો મારી કલમને વાચા આપીશ શકીશ. મારા વિચારોને હું આપની સમક્ષ મૂકવાનો પ્રયાસ કરું છું. 🇮🇳🇮🇳🇮🇳વંદેમાતરમ 🇮🇳🇮🇳🇮🇳

ટિપ્પણીઓ
  • author
    આપનું રેટિંગ

  • કુલ ટિપ્પણી
  • author
    Aniruddhsinh zala "રાજ"
    08 ડીસેમ્બર 2023
    ખુબ જ સુંદર સર્જન યાદોના રંગ અવનવા હોય "ભીતર છલકે જયારે યાદોના રંગો ખુશીને ગમ પણ હોય સ્નેહ ભાળી છલકે તો દુઃખ ભાળી ગમગીન હૈયું હોય " -------- યાદો હૈયાની ભીતરે અવનવા રંગો સાથે છલકતી જ રહે છે સ્નેહ અને દુઃખ મિશ્રિત અનેક ભાવો હૈયે પેદા કરે છે આ યાદો કોઈ સુખદ યાદ આવે તો હૈયું છલકે અને જો કોઈ દુઃખદ યાદ આવે તો આંખો રડે દુઃખના વાદળો દેખાય પ્રેમથી યાદો સહુથી સુમધુર હોય છે વ્હાલીને યાદ કટ જ તેનું મલકતું મુખ ભીતરે ભાળી હૈયું હેતે છલકે આમ યાદોના અનેક રંગ કમાલ કરે હદયની ભીતરે મારી રચના અહીં વાંચશોજી -*---*---" યાદોના રંગ કભી ખુશી કભી ગમ જેવા "
  • author
    devendra raval
    09 ડીસેમ્બર 2023
    vaaah... તમામ હાઈકુઓ અર્થપૂર્ણ 👌👌👌👌👌👌
  • author
    Sangita Thakor
    08 ડીસેમ્બર 2023
    ખૂબ સરસ 💐💐💐💐✍️✍️👌👌👌