મને બાળપણથી જ લેખન કાર્યમાં વધુ રૂચી રહેલી છે. કવી અને લેખકો પ્રત્યે મને ખુબ માન ઉપજે છે. કારણ કે આપણી માતૃભાષા એટલે કે ગુજરાતી ભાષાને જીવતી રાખનાર આ જ કલમ યોદ્ધાઓ છે. આજે ભારતીય સંસ્કૃતિ અને તેના વારસાને પેઢી દરપેઢી આગળ વધારવા માટે સહુથી મોટો ફાળો આ કવિઓ અને લેખકોનો છે. અને તે પણ આપણી પોતીકી ભાષા - ગુજરાતીમાં લખાયેલા કંઈ કેટલાએ ગ્રંથો, લેખો, કાવ્યો અને અઢળક નવલકથાઓ...!! કવિ કાલીદાસ હોય કે ઝવેચંદ મેઘાણી હોય, આ દરેક મહાનુભાવોની કૃતી ખરા ખપીને વાહ... ઉદગારો ના અપાવે એવું બન્યું નથી.
સમસ્યાનો વિષય
સમસ્યાનો વિષય