pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

તું નથી છતા તું છે

7999
4.6

લગભગ વીસ-ત્રીસ પત્રકારો , દસ-બાર ઈવેન્ટ ઑર્ગેનાઈઝર્સ , પંદર-વીસ ફૉટોગ્રાફર્સ અને હજારો વાચકપ્રેમીઓથી હૉલ ભરાયેલ હતો. આ બધામાં હું ફક્ત એ એક માણસને શોધતી હતી , એ હતો આકાશ. ભીડમાં પણ એની કમી હું ...