ખુબ જ સરસ
"વીર ધરાના રાજકુળના સાવજ સમાં સંતાન
દહાડે તો ભાગે અરિદળ ઈ ભૂપ છે યુવરાજ. "
યુવરાજ એ કોઈ નામ નથી પણ ગૌરવ પદવી છે જવાબદારી છે.
ધરાની રક્ષા માટે લીલુડાં શિશ સહુથી મોખરે રહી આપવા તૈયાર વટ વચન ને વેર સાચવનાર
મૂછોને વળ દેનાર પરદુઃખભંજન
રાજાનાં મોટા કુંવરને યુવરાજ કહે છે
વીર ધીર ને બાહુબલી સર્વશ્રેષ્ઠ ગુણો
ધરાવતો હોય તોજ યુવરાજ કહેવાય
જે રક્ષા બીજાની કરવાં સક્ષમ હોય તે
બાકી કાયર ડરપોકને યુવરાજ પદવી પહેલાં પણ મળતી ન હતી અને આજે પણ મળે નહીં
શૂર વીરો યુવરાજ હોય નાચણીયા ને કાયરો નહીં
બાકી હવે તો રાજા બધાને બનવું પણ વીર નહીં
"ઘૂઘા ઘોડે ચડ્યા, શૂરવીર રહે હવે મૌન
નાચણીયા યુવરાજ બને, ઘટે ધરાના માન "
મારી રચના વાંચો
"રક્ષક ધરાનો સાચો યુવરાજ "
સમસ્યાનો વિષય
સુપરફેન
બધા લેખક જેમની પાસે આ બેજ છે તેઓ સબસ્ક્રિપ્શન માટે યોગ્યતા ધરાવે છે