pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

પરિણામ - પ્રતિલિપિ કાવ્ય મહોત્સવ

10 જુલાઈ 2019

નમસ્કાર મિત્રો, 

 

આ સાથે જ પ્રતિલિપિ કાવ્ય મહોત્સવ - ૨૦૧૯નું પરિણામ અહીં જાહેર થાય છે. 

 

સ્પર્ધામાં અઢળક કવિતાઓ આવી. ઘણી સુંદર કવિતાઓ પ્રકાશિત થઇ. એટલે પરિણામ આપવાનું કામ પણ કપરું બન્યું. 

 

સ્પર્ધામાં દરેક પ્રકારની કવિતા માન્ય હતી. પરિણામ આપતી વખતે નવીન વિષય, રસાળ અંદાજ અને પ્રસ્તુતિના નવીન અભિગમ જેવા પરિબળો ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. (આ પરિબળો સિવાય આપની કવિતા ઉત્તમ હોય એમ પણ બને.)

 

આ સાથે જ પ્રથમ 30 ક્રમે આવેલી કવિતાઓ અને કવિ આ મુજબ છે. 

 

1. નિર્દોષ હાસ્ય  - Varsha Barot

2. મારું ઊગવું...Rajkamal Chaudhari

3. લીલુંછમ ઉગેછે કાંઈ?Mrunal Jain

4. ભીંજાઈ ગઈLiladharbhai Rathod

5. મારાથી તારા તરફ... - Rajkamal Chaudhari

6. સૂરજ Kirit Goswami

7. મમ્મી અને મોબાઇલ પારૂલ મહેતા

8. કળાઇ જશેKetan Dattani

9. જાસુદનુ ફુલGunvant Parikh

10. દ્વંદ્વ યોગેશ જેઠવા

11. તડકોBidita Shah

12. ઘટનાVarsha Jani

13. બરણી કામિની મહેતા

14. અભણ kamlesh gadhia

15. સામ-સામેમાનાર્થ દવે

16. તું શું કરી લઇશ?પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે

17. નિર્દોષતાવર્ષા તન્ના

18. આવ્યો છું.- Himal Pandya

19. પૂર્ણ ચંદ્રની અરધી રાતે....!હિતેન્દ્રસિંહ

20. કૃષ્ણની વેબસાઈટ - નીરવ પટેલ

21. કોણ વહાલું?હિરણ્ય પંડ્યા પાઠક

22. નારી Morvee Raval

23. દિકરી ની કથાShilpa Chudasama

24. કાવ્યનો પ્રસવનૂતન કોઠારી

25. પણ - Dr. Arti Rupani

26. ધબકાર નમ્રતા કંસારા

27. જિંદગીને જો તું સમજાવી શકે... - જિજ્ઞેશ ત્રિવેદી

28. કારણ કહેહર્ષદ દવે

29. પ્રકૃતિની મહેરરોહિતકુમાર

30. સરખામણીની સતામણીkunjan shah

 

સર્વે કવિઓને અભિનંદન! 

 

પ્રથમ 20 કવિતાઓને ડીજીટલ પ્રમાણપત્ર આપવામાં આવશે. તથા પ્રથમ 6 કવિતાઓને પુરસ્કાર આપવામાં આવશે. 

 

આભાર! 

 

નોંધ - સ્પર્ધામાં વિજેતા થયેલા લેખકોને વિજેતા રાશી તેમના બેંક એકાઉન્ટમાં જલ્દીથી ઉમેરવામાં આવશે અને ડીજીટલ પ્રમાણપત્ર મેઈલ દ્વારા મોકલવામાં આવશે.